જે.પી.જવેલર્સ

0
179

જે.પી.જવેલર્સ. મોરબી 

એવોર્ડ: The Popular Jewellery showroom of  Morbi (partnership Firm category)

                શ્રી નટવરલાલ આડેસરા સંજયભાઈ આડેસરા અને જીગરભાઈ આડેસરા  દ્વારા મોરબીમાં નહેરુ ગેટ પાસે સોની બજારમાં જે.પી.જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેઓએ અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. સોના ચાંદી અને પ્લેટીનમ(વ્હાઈટ ગોલ્ડ) આભૂષણોમાં જડતર, એન્ટીક, રિયલ ડાયમંડ, રિયલ પોલકી, સોરસકી, બેંગલ, ખાખો મોતી સહિતના કલેક્શનનો સમાવેશ થાય છે. અહીં 916 ગવર્મેન્ટ માન્ય HUID 22 કેરેટના તથા 18 કેરેટ રોઝ ગોલ્ડ સોનાની જવેલરી મળે છે. જે.પી.જવેલર્સ વ્યાજબી ભાવે શ્રેષ્ઠ સોનાના આભૂષણોનો ઉપલબ્ધ છે જેથી ગ્રાહકોમાં લોકપ્રિય બન્યું છે.  અહીં રિયલ ડાયમંડની મનમોહક જવેલરી પણ ઉપલબ્ધ છે. જેના ઉપર 0% ટકા મેકિંગ ચાર્જ લેવામાં આવે છે. ગ્રાહક માટે મજૂરીનો ભાવ પણ ઓછો રાખવામાં આવે છે. જે.પી.જવેલર્સ  સરકાર માન્ય 916 BIS હોલમાર્ક ધરાવે છે. અહીંના આભૂષણોનું ક્લેકશન જોવા જેવું છે.જેમાં સતત અપડેશન પણ થતું રહે છે. જે.પી. જવેલર્સમાં ઉપલબ્ધ કલેક્શન.એન્ટીક કુંદન જડતર કલેકશન.રાજપુતાના કલેકશન,રિયલ ડાયમંડ કલેકશન,બ્રાઈડલ કલેકશન,ખાખુમોતી કલેક્શન, ઈટાલીયન જવેલરી,રોઝ ગોલ્ડ જવેલરી, રિયલ પોલકી ડાયમંડ જવેલરી,બીકાનેર જવેલરી,જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શન છે.. આભૂષણોની શુધ્ધતા અને વિશ્વસનીયતા બાબતે ભારત સરકાર દ્વારા માન્ય, 22 કેરેટ 916 BIS HALLMARK HUID,18 કેરેટ 750 BIS HALLMARK HUID, 24 કેરેટ 999 ની લગડી, Real Diamond IGI sertified તથા દરેક જવેલરી સર્ટીફાઈડ મળે છે.The Popular Jewellery showroom of  Morbi એવોર્ડ વિજેતા જે.પી.જવેલર્સને ખુબ ખુબ અભિનંદન તેમજ ભવિષ્યની વધુને વધુ પ્રગતિની શુભકામનાઓ!