તનિષ્ક
વાઘાવાડી રોડ ,ભાવનગર
એવોર્ડ: The Best Jewellery Showroom of Bhavnagar District
(Corporate Sector Category )
ભાવનગરમાં તનિષ્ક જ્વેલરી સ્ટોર, સમગ્ર ગુજરાતમાં જ્વેલરી વ્યવસાયમાં અગ્રણી બ્રાન્ડ્ઝમાંની એક છે, આ જ્વેલરી સ્ટોર શહેરના વતનીઓ અને ભાવનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સેવા આપે છે. તનિષ્ક ગ્રાહકે રોકાણ કરેલા સમય અને તેમના વિશ્વાસને મહવ આપે છે. સ્ટોર પર કામ કરતા દરેક કર્મચારી નિષ્ઠાપૂર્વક ગ્રાહકના બજેટની અંદર, દરેક પ્રસંગે વિના પ્રયાસે શ્રેષ્ઠ દેખાઓ તેની ખાતરી કરવા માટે નિષ્ઠાપૂર્વક સહાયક બને છે. તનિષ્ક બ્રાન્ડનું મુખ્ય સૂત્ર ગ્રાહક સંતોષ છે.
હેન્ડક્રાફટેડ ફેસ્ટિવ જ્વેલરી અને બ્રાઈડલ જ્વેલરીથી લઈને ઑફિસવેર જ્વેલરી અને ડેઈલીવેર જ્વેલરી સુધીનું વ્યાપક કલેક્શન છે. સ્ટોરમાંનું અત્યાધુનિક ‘કેરેટમીટર’ ચોકસાઈ માટે સોનાની શુદ્ધતાને માપે છે અને ગ્રાહકને દરેક ઉત્પાદન માટે પ્રમાણિકતા પ્રમાણપત્ર આપે છે.
સુવિધાઓ અને સેવાઓ
ભાવનગર સ્ટોર પર વ્યક્તિગત શોપિંગ અનુભવ માટે અહીં એપોઇન્ટમેન્ટ બૂક કરી શકાય છે.
ભાવનગર સ્ટોરનો સ્ટાફ ગ્રાહકો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં વાત કરી શકે છે.
કેરેટમીટરની અત્યંત શુદ્ધતાની ખાતરી આપે છે.
TATA ના વિશ્વાસ સાથે સુરક્ષિત, તનિષ્ક તમને શ્રેષ્ઠ સેવા આપવા માટે સમર્પિત છે.
પારદર્શિતાઃ સોના પર વિનિમય મૂલ્ય મેળવી શકાય છે.
રોકડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેંકિંગ, ચેક અથવા જૂના સોનાના વિનિમય દ્વારા ચુકવણી કરી શકો છો.
વિશિષ્ટ એન્સર્કલ પ્રોગ્રામમાં જોડાઈને રિવોર્ડ પોઈન્ટ્સ ગ્રાહકો કમાઈ શકે છે.
ગોલ્ડ હાર્વેસ્ટ સ્કીમ અને સ્વર્ણનિધિ સ્કીમમાં રોકાણના વિકલ્પો વધુ સારા ભવિષ્યને ઘડવામાં મદદ કરે છે.