જોગિયા જવેલર્સ પ્રા.લી

0
290

જોગિયા જવેલર્સ પ્રા.લી., પોરબંદર

માણેક ચોક,પોરબંદર

એવોર્ડ: The Popular Jewellery Showroom of Porbandar District

શ્રી જયેશભાઈ જોગિયા

(સી.ઈ.ઓ. જોગિયા જવેલર્સ પ્રા.લી.)  

જોગિયા જવેલર્સ પ્રા.લી

               ૧૯૮૯થી શરુ થયેલ જોગિયા જ્વેલર્સ ગોલ્ડ, પ્લેટિનમ, ડાયમંડ અને સિલ્વર શ્રેષ્ઠ જ્વેલરીનું વેચાણ કરે છે. જોગિયા જ્વેલર્સ દ્વારા પરંપરાગત અને નવીનતમ ડિઝાઇન સાથેના સોનાના દાગીના ખાસ પ્રસંગોની જરૂરિયાતોને અનુરૂપ ગોલ્ડ, પ્લેટિનમ, ડાયમંડ અને સિલ્વર આભૂષણોનો વિશાળ રેન્જ ધરાવતો પ્રતિષ્ઠિત જવેલરી શોરૂમ છે. 

વર્ષ ૨૦૦૭માં જોગિયા જવેલર્સ અદ્યતન અને બેસ્ટ ઇન્ટીરીયર, સ્કીલ્ડ સ્ટાફ સાથે  વિશાળ ખુલ્લો મુકે છે. તે સમયે પોરબંદરમાં આવો  એક મેટ્રો સીટીમાં હોય એવો પ્રથમ આધુનિક જ્વેલેરી શોરૂમ શરુ કરવાનો શ્રેય શ્રી જયેશભાઈ જોગિયાને જાય છે. હવે બિઝનેસમાં સમયની સાથે રહેવું એ સામાન્ય બાબત ગણાય છે, ઘણા વ્યાપાર સાહસિકો સમયથી એક ડગલું આગળ હોય છે એનો લાભ ગ્રાહકોને પણ મળતો હોય છે. દરેક પ્રકારના ગ્રાહકોની માંગ સંતોષવા અને ગ્રાહકોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા ૧૦૦% સર્ટિફાઈડ જ્વેલરી, બાય બેક એન્ડ એક્સચેન્જ સ્કીમ ,હપ્તા    પદ્ધતિ જેવી યોજના અને પોલીસીથી જોગિયા જવેલર્સ બહુ ટૂંકાગાળામાં ઝડપથી લોકપ્રિય બની ગયેલું નામ છે. જોગિયા જવેલર્સને ખુબ ખુબ શુભેચ્છાઓ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here