નિલકંઠ જવેલર્સ

0
241

નિલકંઠ  જવેલર્સ

સ્ટેશન રોડ , માણેકપરા

અમરેલી

 The Best Jewellery Showroom of Amreli District

અમરેલી શહેરમાં ૧૯૮૯માં શરુ થયેલ નિલકંઠ  જવેલર્સ જ્વેલરી વ્યવસાયમાં આગવી ઓળખ બનાવી ચૂક્યું છે.૩૦ વર્ષની આગવી સફરમાં સમયની સાથે સતત તાલ મીલાવતું રહ્યું છે.શ્રેષ્ઠ ડિઝાઈનના વ્યાજબી ભાવે આભૂષણો અને ગ્રાહકલક્ષી ઉત્તમ સેવાઓ પ્રદાન કરતું રહ્યું છે. મોબાઈલ એપ દ્વારા પણ ગ્રાહકોને ખરીદીની સુવિધા આપે છે.સોના,ચાંદી રિઅલ ડાયમંડ ,પ્લેટીનમ રોઝ ગોલ્ડ, વ્હાઈટ ગોલ્ડ જ્વેલરી તેમજ સર્ટિફાઈડ સ્ટોન અને હોલમાર્કયુક્ત ચાંદીની વિશાળ જ્વેલરી એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here