પારેખ પ્રવિણચંદ્ર હીરાલાલ એન્ડ કું

0
284

પારેખ પ્રવિણચંદ્ર હીરાલાલ એન્ડ કું.

બ્રાંચ-૧: ટ્રેડ સેન્ટર કાળા નાળા, ભાવનગર.

બ્રાંચ-૨: નાણાવટી બજાર, એમ જી ભાવનગર

એવોર્ડ-૧ : The Best Design Jewellery Showroom of Bhavnagar

             (Light weight Ornaments Cetegory)

ભાવનગરમાં વર્ષ ૧૯૦૧માં સ્થપાયેલ પારેખ પ્રવિણચંદ્ર હીરાલાલ એન્ડ કું. એટલે કે આશરે ૧૨૫ વર્ષથી જ્વેલરી વ્યવસાય ક્ષેત્રનું વિશ્વસનિય નામ ગણાય છે. ભાવનગરમાં હાલમાં પારેખ પ્રવિણચંદ્ર હીરાલાલ એન્ડ કું.ની બે શાખાઓ કાર્યરત છે. એન્ટિક જ્વેલરી શોરૂમમાં તેઓ આજે ભાવનગરનું અગ્રગણ્ય નામ છે.સોના-ચાંદી, રિઅલ ડાયમંડના દરેક બજેટ પ્રકારના અનુરૂપ,વ્યાજબી ભાવ, આધુનિક અને પરંપરાગત હોલમાર્ક આભૂષણોની ગ્રાહકોને મળતી વિશાળ પસંદગીને પરિપૂર્ણ કરવાની વિશેષતાના લીધે ગ્રાહકોમાં પારેખ પ્રવિણચંદ્ર હીરાલાલ એન્ડ કું ભાવનગરમાં ગ્રાહકોની પસંદગીનો  જ્વેલરી શોરૂમમાં બની ચૂક્યો છે. પારેખ પ્રવિણચંદ્ર હીરાલાલ એન્ડ કું, ને The Best Design Jewellery Showroom of Bhavnagar એવોર્ડ વિજેતા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here