ભગવાનજી મોરારજી ઝવેરી-BMZ

0
258

ભગવાનજી મોરારજી ઝવેરી-BMZ (ટૂંપણીવાળા),જોધા માણેક રોડ, દ્વારકા

એવોર્ડ: The Best Jewellery Showroom of Devbhumi Dwarka District

                          ૧૯૬૫માં દ્વારકા સ્થિત ભગવાનજી મોરારજી ઘઘડા દ્વારા ભગવાનજી મોરારજી ઝવેરી (BMZ) ની સ્થાપના કરવામાં આવી હતી  નાના પાયે સ્થાપવામાં આવેલ પેઢી તેના વર્ષોના વિશ્વાસ અને ગ્રાહકોની પસંદગીને કેન્દ્રસ્થાને રાખી સફળતા મેળવતી ગઈ. હાલમાં તેમના પૂત્રો શ્રી શૈલેષભાઈ અને મનોજભાઈ ‘ભગવાનજી મોરારજી ઝવેરી’ (BMZ)ને દ્વારકા જિલ્લામાં સોના,ચાંદી અને રિઅલ ડાયમંડના આભૂષણોમાં ગ્રાહકોની પસંદગી,અવનવી ડિઝાઈન, અલગ અલગ બજેટ,દાગીનાની શુધ્ધતા જેવા વિવિધ પાસાઓને લક્ષમાં લઇ ભગવાનજી મોરારજી ઝવેરી

(BMZ)ને સરકાર માન્ય હોલમાર્ક સાથે આજે દ્વારકા અને જિલ્લામાં એક વિશ્વસનીય નામ બનાવી દીધું છે. ભગવાનજી મોરારજી ઝવેરીની સફળતાના મૂળમાં ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ અને લાંબાગાળાના સબંધો છે. સમયની સાથે ચાલતા આજે દેશવિદેશના ગ્રાહકો સુધી પહોચવા ભગવાનજી મોરારજી ઝવેરી (BMZ) www.bmzjewellers.com ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા પણ ઉપલબ્ધ બન્યું છે. ભગવાનજી મોરારજી ઝવેરી (BMZ)ને  The Best Jewellery Showroom of Devbhumi Dwarka District એવોર્ડ વિજેતા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here