સોની દ્વારકાદાસ વિરચંદ

0
226

સોની દ્વારકાદાસ વિરચંદ

જી-૪ ક્રિશ્ના બિલ્ડીંગ, વાઘાવાડી રોડ, હોમ સ્કૂલ પાસે, ભાવનગર

એવોર્ડ: The Popular Jewellery Showroom of  Bhavnagar District

(Partnership Firm Category)

સોની દ્વારકાદાસ વિરચંદ એ ભાવનગરમાં સોના અને રિઅલ ડાયમંડના આભૂષણો માટેનો ભાવનગરનો એક પ્રતિષ્ઠિત અને લોકપ્રિય જ્વેલરી શોરૂમ છે. તેઓ જ્વેલરી ઉદ્યોગમાં ૧૦૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. સોની દ્વારકાદાસ વિરચંદ ૧૯૧૫ થી ભાવનગરના જ્લેલરી માર્કેટમાં વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે પોતાને સાબિત કરી રહી છે. બ્રાન્ડની સફળતા પાછળ તેમના સંચાલન જૂથનો અનુભવ છે. સોની દ્વારકાદાસ વિરચંદ પાસે સોના, રિઅલ ડાયમંડ,પ્લેટિનમ અને ચાંદીના આભૂષણો લોકપ્રિય બન્યા છે.

વિશેષતા:

ડાયમંડ રિંગ્સ, ઘડિયાળ, બંગડીઓ, પેન્ડન્ટ, એરિંગ્સ અને ગોલ્ડ ઇયરિંગ્સ, વેડિંગ બેન્ડ્સ, કસ્ટમ ડિઝાઇન જ્વેલરી, સારા, એમ્બેલિશ, પ્રોમિસ, બેલેઝા, સોફિયા અને મેનામેન્ટ્સ, ગોલ્ડ પેન્ડન્ટ, ગોલ્ડ બ્રેસલેટ, ફાઇન જ્વેલરી, સિલ્વર જ્વેલરી, એન્ગેજમેન્ટ રિંગ્સ, પર્લ જ્વેલરી , રત્નો, વેડિંગ રિંગ્સ, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ નેકલેસ અને જેમસ્ટોન રિંગ્સ જેવા આભૂષણોનું વેચાણ કરે છે.  : The Popular Jewellery Showroom of  Bhavnagar District (Partnership Firm Category) એવોર્ડ વિજેતા બનવા  બદલ  સોની દ્વારકાદાસ વિરચંદ જવેલર્સને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here