પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય તેની રાહ જોવાય છે. એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ ઇન્ટરનેશનલ માર્કેટમાં Crude Oil એટલું મોંઘું થઈ ગયું છે કે તેની અસરને સરભર કરવા માટે સરકારી ઓઈલ કંપનીઓ (PSU Oil Companies)એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ઓછામાં ઓછા પાંચથી છ રૂપિયાનો વધારો (Fuel Price hike) કરવો પડશે તેવી સંભાવના છે.
Home Gujarat Industrial News પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાના ડામ માટે તૈયાર રહોઃ લિટરે ૫ થી ૬ રૂપિયાના વધારાની...