આશાપુરા જવેલ્સ

0
314

આશાપુરા જવેલ્સ

કિર્તી મંદિર રોડ,અમલાણી કોમ્પ્લેક્ષ, પોરબંદર

એવોર્ડ: The Best Emerging Jewellery  Showroom of Porbandar  District (Partnership Firm Category)

                       ભારત તેની જ્વેલરીની પણ વિવિધતા માટે પણ જાણીતું છે. કોઈપણ ઉત્સવ કે ઉજવણી વખતે પોતાને શ્રેષ્ઠ આભૂષણોથી શણગારવી એ યુગોથી આપણી સંસ્કૃતિમાં છે. પોરબંદરમાં ‘આશાપૂરા જવેલ્સ’  જ્વેલરી શોરૂમ સોનાચાંદી અને રિઅલ ડાયમંડના વિવિધ ડિઝાઇનમાં આભૂષણો પ્રસ્તુત કરે છે. તેઓ ગ્રાહકની વિવિધ પસંદગીઓ અને દરેક બજેટને અનુલક્ષીને દરેક પ્રસંગને અનુરૂપ એવા આભૂષણો ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવે છે.

 તાજેતરમાં આશાપુરા જ્વેલ્સ દ્વારા પચાસ વર્ષથી વ્યવસાયિક સફરની ઊજવણી કરવામાં આવી હતી, ‘આશાપુરા જ્વેલ્સ’ના માલિકો શ્રી વિમલભાઈ જોગિયા અને કુંજનભાઈ જોગિયાના દ્વારા તદ્દન આધુનિક શોરૂમ નવસર્જન થયાને ૧૨ વર્ષ  કરતા વધુ સમય થઇ ચૂક્યો છે. આશાપુરા જ્વેલ્સે ગ્રાહકોના મનમાં વર્ષોનો વિશ્વાસ, વિશ્વસનીયતા અને ગુણવત્તા ઊભી કરીને વૃદ્ધિની છલાંગ લગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here