રાજકોટ સહિત અન્ય શહેરોમાં કરફ્યુના એંધાણ, રાત સુધીમાં નિર્ણય!

0
427

અમદાવાદમાં એસટી બસ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ અમદાવાદમાં કરફ્યુ દરમિયાન એસટી બસ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો
અમદાવાદમાં ઉપડતી અને બહારથી આવતી તેમજ અમદાવાદમાંથી પસાર થતી તમામ એસટી બસો સોમવારની સુધી બંધ રહેશે અમદાવાદથી અન્ય 300 સ્થળોને જોડતી એસટી બસ સેવા સોમવાર સુધી બંધ રહેશે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કરફ્યુ અંગે સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન
અમદાવાદ બાદ હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કરફ્યુ અંગે સરકારને વિચારણા રાજકોટ, વડોદરા અને સુરતમાં કરફ્યુ લાગુ કરવા અંગે સાંજ સુધીમાં નિર્ણય લેવાશે રાજ્યમાં ફરી લોકડાઉન નહીં થાય તેવી મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી

રાજકોટ સહિત અન્ય શહેરોમાં કરફ્યુ અંગે આજ રાત સુધીમાં નિર્ણય લેવામાં આવશે:
અમદાવાદ, સુરત બાદ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ફરી કરફ્યુ લાગુ થવાની શક્યતા વધતા કોરોને ધ્યાનમાં રાખીને રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં કરફ્યુ લાગુ કરવા અંગેનો નિર્ણય આજે રાત સુધીમાં લેવાશે રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહને રાજકોટમાં કરફ્યુ અંગે આજે રાત સુધીમાં નિર્ણય લેવાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.