જે. બાબુભાઈ જ્વેલર્સ,જેનેલી શોપિંગ સેન્ટર,ફર્સ્ટ ફ્લોર,એમ.જી.રોડ,જૂનાગઢ
એવોર્ડ: The popular jewellery showroom of Junagadh
(Partnership Based Medium Scale Firm Category)
જૂનાગઢમાં ૧૯૯૧ના વર્ષમાં એક નાની દુકાનથી શરૂ થયેલ જે.બાબુભાઈ જ્વેલર્સ સેવા, પ્રતિબદ્ધતા અને નિર્ધારિત ગુણવત્તાને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું છે.જૂનાગઢનું અગ્રણી જ્વેલરી બિઝનેસ હાઉસ દરેક ઉંમર અને વિવિધ બજેટને અનુરૂપ 100% હોલમાર્કડ ગોલ્ડ જ્વેલરી સાથે. વ્યાજબી દરે ઓછી મજૂરી સાથે આભૂષણો ગ્રાહકો માટે રજૂ કરે છે. જે.બાબુભાઈ જવેલર્સ વર્ષ ૨૦૦૦માં હોલમાર્ક લાયસન્સ મેળવનાર જૂનાગઢ જિલ્લાના પ્રથમ અને ગુજરાતના ત્રીજા નંબરના જવેલર્સ છે, સરળતાથી સમજાય જશે કે સમય સાથે સૌ પ્રથમ ચાલવાની ઈચ્છા અને ગ્રાહકોને વિશ્વાસનું જતન કરવાની વાત માટે જે.બાબુભાઈ જવેલર્સના માલિક શ્રી શૈલેશભાઈ બી. કાછડિયા કેટલા સજાગ અને જાગૃત છે શ્રી શૈલેશભાઈની અન્ય સિધ્ધિઓ જેવી કે વર્ષ ૨૦૧૨માં તેઓ Top jewelery retailor in Junagadh city as per VAT બન્યા હતા. ૨૦૧૨ દરમ્યાન સમુહલગ્ન મા સેવા બદલ શ્રી ખોડલધામ દ્વારા વિશેષ સન્માન, ૨૦૧૬ ના નોટબંધી ના સમય દરમ્યાન જિલ્લામાં સૌથી વધુ કેશલેસ વેચાણ, ૨૦૨૧ યુઝર્સ ચોઈસ ઓફ જૂનાગઢ નો એવોર્ડ નોંધનીય છે. ૨૨ અને ૧૮ કેરેટ સોનામાં હોલમાર્ક ખાતરી વાળા દરેક પ્રકાર ના દાગીના ઉપરાંત પ્લેટિનમ,રિયલ ડાયમંડ અને પ્રખ્યાત બ્રાન્ડ્સ ની જવેલરી એક જ જગ્યાએ થી, એ પણ વ્યાજબી ભાવ, વિશાલ સ્ટોક રેન્જ , ભરોસાપાત્ર જગ્યા, સમયસર ડિલિવરી અને વેચાણ પછીની પણ સેવા સાથે. આ બધી બાબત જે બાબુભાઈ જ્વેલર્સને જૂનાગઢમાં આભૂષણોની ખરીદી માટેનું એક વિશ્વસનિય સ્થળ બનાવે છે. The Popular jewellery Showroom of Junagadh એવોર્ડ વિનર બનવા બદલ જે.બાબુભાઈ જવેલર્સને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ!